Sunday, November 11, 2018 · 6:00 pm – 11:00 pm
Syncrude Sport & Wellness Centre
2018 Diwali Celebrations
નવલી નવરાત મા અંબા શક્તિ ની આરાધના નું પર્વ આપણે સૌ એ શ્રદ્ધા ભક્તિ અને સુમેળ ભર્યા વાતાવરણ મા રંગેચંગે ઉજવેલ,
મા સરસ્વતી પૂજન, ધન્વંતરિ પૂજન, કાળીચૌદશ , આસો ની અમાવાસ્યા એટલે દિવાળી અંધકાર પર પ્રકાશ નો વિજય સત્ય નો અસત્ય પર વિજય.
નૂતન વર્ષ ગોવર્ધન પૂજા અન્નકૂટ સાથે નૂતન વર્ષ નો પ્રારંભ.
આવો સર્વે સાથે મળી પ્રકાશ પર્વ અને નૂતન વર્ષ નું સ્વાગત કરીયે.
Venue: Syncrude Sport & Wellness Centre, Downtown, Fort McMurray
Date and Time: Sunday, Nov 11, 2018 6:00 PM to Midnight.
Cultural Activities followed by Grand Dinner and Dance with DJ.
Rate for Diwali Celebrations.