PARIVARIK MILAN SAMARAMBH - JAN 31, 2026

Saturday, January 31, 2026 1:00 pm to 8:00 pm
Location: Sanatan Mandir - Basement

We hope this email finds you well. As we navigate the cold winter days, we believe it’s essential to come together and cherish the warmth of family bonding. With this in mind, we’re excited to invite you to our upcoming event:

“PARIVARIK MILAN SAMARAMBH”
Join us on January 31st - Saturday   for an evening of togetherness, filled with love, laughter, and connection. The event will take place from 1:00 pm to 8:00 pm.
Venue: Sanatan Mandir Basement

Event Highlights:
- For Kids : Drawing – Painting (At Mandir Top Floor)
For young girls : Classical Dance Practice / Teaching ( At Mandir Top Floor) 

For Adults :
- Games ,
- Bizarre Fashion Show , (ચિત્ર - વિચિત્ર ફેશન શો ..) - adults only 
- Intuitive Dance ,  (સ્વંય સ્ફુરણા  નૃત્ય )  - adults only 
&
Karaoke Singing -if time permits.
- Delicious snacks and  dinner
-Quality time with family and friends

Registration Details:
Early Bird (till Jan 20th): $8/person
- Regular (Jan 21st -25th): $15/person Buy Tickets
- Kids under 5: FREE
Important Note:
Due to limited space (facility constrain)  we can only accommodate a fixed number of participants. We encourage you to register early to secure your spot.
**
આ મિલન આપણે બિલકુલ રિલેક્સ માહોલ માં એન્જોય કરીશું - 
અમુક નવી આઈટમ આપણે  ટ્ર્રાય કરીયે ,  બધા બરાબર તૈયારી કરી ને આવશો
જે નવી આઈટમ આપણે ટ્ર્રાય કરીશું એની વિગત નીચે મુજબ છે (For Adults)
**
ચિત્ર - વિચિત્ર ફેશન શો ..
જેવી રીતે ફાટેલું જીન્સ પહેરવાની ફેશન આવી - એ રીતે આપણે પારિવારિક મિલન સમારંભ માં કંઈક અલગ ફેશન કરી ને આવીશું . એવી ફેશન કરીશું કે જે અત્યારે પ્રચલિત નથી જેવું કે કોટ નીચે ધોતિયું , શર્ટ ઉપર બંડી  , શર્ટ ના બટન પાછળ , સાડી ઉપર શર્ટ વિગેરે ..
 આતો ફક્ત ઉદાહરણ છે  ( hint ) .

આપણા લોકો બહુજ ક્રેએટિવ છે અને તેમની પાસે ઘણા આઈડિયા છે તો આ ઉદાહરણ આપ્યા છે એમ બીજા આઈડિયા એક્સપ્લોર કરી અવનવી ફેશન કરી આવશો .

સ્વંય સ્ફુરણા  નૃત્ય : intuitive dance
પોતાના મનગમતા ગીત પર ડાન્સ કરવાનો મોકો :
દિવાળી પર બધા ભેગા મળી ને કોઈ એક સોન્ગ પર ડાન્સ કરીયે છીએ ,  પીકનીક માં આપણે સમૂહ માં ઝુમ્બા ડાન્સ કર્યો હતો .

પારિવારિક મિલન માં આપણે કઈક અલગ કરીયે :
તમે તમારૂ  મનગમતું સોન્ગ પસંદ કરો - એ સોન્ગ અમે પ્લે કરીશું અને તમારે એ સોન્ગ પર તમારી સ્ટાઇલ નો  સ્વયં સ્ફુરણા  થી ડાન્સ કરવાનો -  તમારે  તમારા મનગમતા  સોન્ગ ની  90 સેકન્ડ  ની કલીપ  બનાવી અમને આપવાની છે - આ 90 સેકન્ડ ની કલીપ અમે પ્લે કરીશું જેમાં તમે એકલા ડાન્સ કરશો , કપલ ડાન્સ પણ ચાલશે .

આ ડાન્સ કરો ત્યારે તમારે બધું જ ભૂલી ને તમે ખુદ હીરો - હિરોઈન છો એમ સમજી ને મુક્ત મને આ 90 સેકન્ડ માં તમારા વ્યક્તિત્વ નું આ પાસું પણ ઉજાગર કરી આનંદ લેવાનો છે .
ગીત ની પસંદગી તમે તમારી પસંદ ની ભાષા ની કરી શકો : ગુજરાતી - હિન્દી - ઇંગલિશ - કે કોઈ પણ ભાષા નું તમારું મનગમતું સોન્ગ .

સમય છે - મોકો છે તો તૈયારી કરી છવાઈ જાવ - ભવિષ્ય માં આવી તક મળે કે ના મળે - Don’t Miss the Chance.


108 Abraham Gate, Fort McMurray, Alberta - T9H 0J1